Ajitsinh.com
  • Home
  • Yuvrajsinh
  • Sanjana
  • Siddhrajsinh
  • Hemaxi
  • Ajitsinh
    • Facebook
  • About
  • Home
  • Yuvrajsinh
  • Sanjana
  • Siddhrajsinh
  • Hemaxi
  • Ajitsinh
    • Facebook
  • About

Ajitsinh Halubha Solanki

​મારું નામ અજીતસિંહ હાલુભા સોલંકી છે આથી જણાવવામાં આવે છે કે મારા મોટાભાઈ સહદેવ સિંહ સોલંકી મારી ઉપર કેસ કરેલ છે જેના જવાબ રૂપે આપ વેબસાઈટ બનાવવાની અને ફરજ પડી છે અને બધાને વિગતો અહીંયા સમાવી લેવાની સમય લેવાની જરૂર ઊભી થઈ છે કેસમાં જણાવ્યા મુજબ આઈ થીંક 4. માંથી ચારે ચાર પોઇન્ટ તદ્દન ખોટા છે આક્ષેપો તદ્દન ખોટા છે જેમ કે અમારા મમ્મીને મોટાભાઈએ એમના ઘરે જ રાખ્યા હતા આટલા વર્ષો સુધી નથી કારણ કે મમ્મી ને મોટાભાઈ અને ભાભી એ બે દિવસ પણ પ્રેમથી બોલાવીને એમના ઘરે રાખેલ નથી અને આજ દિન સુધીમાં ક્યારે પણ આ બે જણ કપડા પણ મમ્મીના આપેલ નથી બીજો અક્ષર કે હરિયાણા ની જમીન એમના એમણે રાખી છે અને એમને ઉપર જ આજ દિન સુધી લીધેલ છે જે પણ જેમાં પણ કોઈ તક્ય નથી હકીકત તો એ છે કે મોટાભાઈ સહદેવ ભાઈ ને વાઢેલા લઈ જવામાં આવે તો ખેતરો પણ કયા છે અમારા ખેતરો પણ કયા છે એ પણ એ બતાવી શકે એમ નથી અને ન તો કોઈ દિવસ એ ખેતર ઉપર કોઈ દિવસ આવીને જોવાની પણ તસ્દી લીધેલ છે એ એમને મમ્મીના બોલ પણ નો લાભ લઈ અને લાભ લઈને કોઈ જમીનમાં નામ બદલી નાખેલ છે જેમાં પણ કોઈ તથ્ય નથી પેલું આક્ષેપ કે જે મમ્મી ભોળા છે તો બધા જાણે છે ભાઈ બહેનો તો બધા જાણે જ છે પણ જાણે છે અને આસપાસના પાડોશીઓ અને બીજા લોકો પણ જાણે છે કે બા જેવા કડક અને આમ કોઈના થી ભોળવાઈ જાય એવા બિલકુલ હતા નહીં તો એ વાતમાં કોઈ પણ એગ્રી થાય એવું એ વાતમાં કોઈ તકિય જ નથી રહી વાત તો એમને બોર્ડ પણ નો લાભ લઇ અને નામે કરવાનું તો નામે કરવાનું એવું કશું મમ્મીના નામ ઉપરથી ખોટી રીતે કોઈ વસ્તુ કરેલ નથી અજીતભાઈએ ફરિયાદ હોવાથી મોસાળ નાવડા રેન્જથી બહાર આવતી હોવાથી નાવડાની બાજુમાં વાઘેલા માં જમીન લેવાની તરફથી આવતા પપ્પા ના એક્સપાયર્ડ થઈ ગયા પછી કદાચ મોટા મામા નો ઈરાદો હોય કે જેથી મમ્મીને કોઈ તકલીફ ન પડે તો જમીન રાખે અને મોટા મામા મોટા મામાની ગણતરી કદાચ એવી હોય કે આજે પપ્પા નથી રહ્યા તો મમ્મી નો કેવી રીતે રહી શકે તો મોટા મામા પોતાનો મહેનત મૂકી શકે છે એટલે આ પૈસા રોકી શકાય એમ એમનાથી ન હોય એ ઉપરાંત કદાચ મમ્મી આ દિકરાઓ મમ્મીનો ટેકનો થોડો દેખરેખ રાખી શકે એ હેતુસર મોટા મામાનાદરા થી નાવડાની બાજુમાં આવેલ વાઢેલા માં ની જમીન જે વેચાવ જમીન હતો એ સમજી શકાય એવો સમજી શકાય એવું હતું જેથી કરી મારી પાસે મારા પોતાની પોતાના પૈસા રોકી અને જમીન સૌથી પહેલા મમ્મીના નામે લેવાની જરૂર ઊભી થઈ હોવાથી મમ્મીના નામે સૌથી પહેલા એક ખેતર રાખ્યું જેમાં ત્રણ સર્વે નંબર વાળા સર્વે નંબર હતા જે જમીન નામે થઈ જતા તરત જ મોટા મામા મોટા મામાના સહયોગથી અને મમ્મીના કામ અનુમતિથી સર્વે નંબરમાંથી બે મોટા સર્વે નંબર અજીતભાઈ ના નામે અને એમના પછી એમના વાઈફ ના વાઈફ ના નામે અને એમના એ વખતના એક દીકરા સિધ્ધરાજસિંહ સોલંકી ના નામે કરાવી આપેલ એક નાનું સર્વે નંબર વાળું ખેતર મમ્મીના નામે રહેવા દે દીધેલ જે તે વખતે કે જેથી એવું ના લાગે કે આમાં મમ્મીનું નામ નામે ખેતર લઈ અને તરત જ મમીન નામ કાઢી નાખવામાં આવેલ છે તો આ પછી 93 માં 93 અને 94 માં આ ખેતરો પહેલું ખેતર જેમાં ત્રણ સર્વે નંબર હતા એ લીધેલ અને એમાંથી બે મોટા સર્વે નંબર જેમ કહ્યા કહ્યું એ પ્રમાણે અમારા ત્રણેના નામે કરી નાખે અને એક નાનું સર્વે નંબર વાળો એ પછી તરત જ એક બીજું ખેતર નજીકમાં જ વાઢેરાની વેચાવો જે હતું એ ડાયરેક્ટ અમારા નામે જ પછી લીધેલું એમાં મમ્મીનું નામ લેવાની જરૂર નથી પડેલી કારણ કે અમારું નામ ઓલરેડી આગળના બે સર્વે નંબરમાં પડી ગયેલ જેથી અમારો ખાતા નંબર આવી ગયા અને મારો ખાતા નંબર આવી ગયેલ હોવાથી એ ડાયરેક્ટ બીજું ખેતરમાં પણ જેમાં પણ ત્રણ અસાઇમેન્ટ નંબર છે એ ડાયરેક અમારા નામે થઇ ગયેલ છે કે સૌથી પણ ખયાલ કે આખું જમીનના બધા પૈસા બધું રોકાણ અજીતભાઈ અને એમના ફેમિલી જ કરેલ છે આમ પણ મોટાભાઈ સાથે ફેમિલીના ટેસ્ટમાં વધારે સમક્ષ મગજ ખરાબ થતું રહેવાથી અને કોઈ ઉકેલ નહીં આવતા 2000 ની સાલમાં અમદાવાદ અમેરિકા આવવાનો અવસર મળતા અજીતભાઈ એચ વન ડી વિઝા ઉપર આવતા રહ્યા 

Powered by Create your own unique website with customizable templates.